ઉત્તર પ્રદેશના મેનપુરી લોકસભા સીટ પર યોજાયેલા ઉપચૂંટણીના પરીણામ આવી ગયા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવીને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિંપલ યાદવે જીત મેળવી છે. મેનપુરી પાંચેય વિધાનસભા એરિયા સદર, કરહલ, ભોગલ, જસવંત નગર અે કિશની માં ડિંપલ યાદવને મહુમત મળ્યો હતો. ડિંપલ યાદવે ભાજપના રઘુરાજ સિહં શાક્યને 2 લાખ 88 હજાર 461 મતોથી હરાવ્યા છે.