વડાપ્રધાન નરેન્દ્ર મોદીવર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસર પર બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિથી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રજ્વલિત કરી. વિજય દિવસના પ્રસંગે પીએમ મોદીએ નવી દિલ્હી સ્થિત નેશનલ વૉર મેમોરિયલમાં સ્વર્ણિક વિજય મશાલને પ્રજ્વલિત કરી. વડાપ્રધાને આ દરમિયાન 1971ની યુદ્ધના જાંબાજોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. બીજી તરફ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સમર સ્મારક પર સ્વર્ણિક વિજય વર્ષના લૉગોનું અનાવરણ કર્યું. તેની સાથે સમગ્ર વર્ષ સુધી ચાલનારા સ્વર્ણિક વિજય વર્ષ સમારોહની શરૂઆત થઈ ગઈ છે.