ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીને આવકારી તેમનુ ભાવભર્યુ સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ કર્યુ હતુ. ઉપ રાષ્ટ્રપતિશ્રી જામનગરમાં ટૂંકા રોકાણ બાદ દ્વારકાધીશ મંદિરના દર્શન માટે દ્વારકા જવા રવાના થયા હતા.