દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉપ રાષ્ટ્રપતિની ઓફિસ તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે, તેમની તબીયત સારી છે. તેમને એસિમ્પટોમેટિક છે. તેઓ હોમ ક્વોરેન્ટાઇન રહેશે.