-
ભાજપ દ્વારા વારંવાર ભારત માતા કી જય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ બોલતા હોય છે. ભારત માતા કી જય બોલવુ એટલે રાષ્ટ્રવાદી ગણાવવુ. પરંતુ ભાજપના જ પૂર્વ નેતા કે જેઓ હવે દેશના ઉપ રાષ્ટ્રપતિ છે તે વેંકૈયા નાયડૂએ દિલ્હી યુનિ.ના એક કાર્યક્રમમાં એવો મત દર્શાવ્યો કે રાષ્ટ્રવાદનો એક અર્થ એક ફોટો (ભારત માતાનો)ની સામે ભારત માતા કી જય કે પછી જય હો..બોલવા પૂરતો નથી. જો તમે લોકોને ધર્મ-જાતિ કે ભૌગોલિક રીતે ભાગલા પાડશો તો તમા ભારત માતા કી જય કરી રહ્યાં નથી. સાચી દેશ ભક્તિ એ જ છે કે જ્યારે દેશના તમામ લોકો માટે જય હો...!