-
નવી દિલ્હીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ સમિટ 2019 ની વિશેષતાઓ ઉજાગર કરતો રોડ શો અને કરટેઇન રેઇઝરના કાર્યક્રમ આયોજિત થયા હતા. આ વખતની વાયબ્રન્ટ સમિટ “શેપિંગ એ ન્યુ ઇન્ડિયા”ની થીમ સાથે યોજાશે. માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં ટ્રેડ એન્ડ કોમર્સ સર્વિસ સેક્ટર નેટવર્કિંગ યુથ એમ્પાવરમેન્ટ એક્સપોર્ટ ને પણ ફોક્સ કરાશે. વાયબ્રન્ટ સમિટ માં “આફ્રિકા ડે” ની ઉજવણી કરાશે અને આફ્રિકન દેશો સાથે ના દ્વિપક્ષીય વેપાર વણજ ઉદ્યોગ સંબંધોને વધુ વિકસાવાશે. આ સમિટ દરમ્યાન એમએસએમઈ કન્વેન્શન રિવર્સ બાયર સેલર્સ મીટ તેમજ 2500 સ્કે. મિટર માં વિશાળ વાયબ્રન્ટ ટ્રેડ શો પણ યોજવામાં આવશે. ગુજરાત ના ઉદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસે વાયબ્રન્ટ સમિટ ની રૂપરેખા આપતા વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં આ વિગતો અગ્રણી ઉદ્યોગ અને કંપની સંચાલકો સમક્ષ આપી હતી.