વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરુપે, વિશ્વની ટોચની કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ભારતમાં પ્રથમ બનનારા આઈએફએસસી સેન્ટર અંગે વિશદ ચર્ચા કરીને વિકાસની રૂપરેખા તૈયાર કરાશે.

Copyright © 2023 News Views