કૉગ્રેસ અધ્યક્ષ પદ માટે આગામી મહિને થનારા ચૂંટણીને લઇને પાર્ટીની અંદર ચહલ પહેલ જોવા મળી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ પદને લઇને થનાર ચૂંટણીને લઇને બે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. જે બે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે તેમા રાજસ્થાનના મુખ્યમત્રી અશોક ગહલોત અને તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાસંદ શશિ થરૂર છે. શશિર થરૂરને સોમવારે પાર્ટી કાર્યકારી અધ્યક્ષ