ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાનો (Naresh Kanodia)કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 77 વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજૂક થતાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.