પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી અને 5 વખત ગ્રેમી એવોર્ડ વિજેતા નાઓમી જુડનું 76 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ રવિવારના રોજ કન્ટ્રી મ્યુઝિક હોલ ઓફ ફેમમાં શામેલ થવાના હતા, પરંતુ તે પહેલા જ તેમનું અવસાન થઈ ગયું છે. નાઓમીની પુત્રી એશ્લે જુડે જણાવ્યું હતું કે, રવિવારના રોજ અમે બહેનોના જીવનમાં એક મોટું સંકટ છે. અમે અમારી સુંદર માતા ગુમાવી છે, તેણીને માનસિક બીમારી હતી.