નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા સુરેખા સીકરી હવે આપણી વચ્ચે નથી રીહ. 75 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થઇ ગયું છે. પ્રખ્યાત ટીવી સીરિયલ 'બાલિકા વધૂ' અને ફિલ્મ 'બધાઇ હો'માં દાદીની ભૂમિકા અદા કરનારી એક્ટ્રેસ સુરેખા સીકરીનું નિધન થઇ ગયુ છે. તેમનાં મેનેજરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.