બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. 'મુન્ની' તરીકે જાણીતી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા મૃત્યુ પામી ગયા છે. માહિતી અનુસાર અનિલે છત પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તેમની પરિવાર આ ઘટનાથી શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Copyright © 2023 News Views