Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લેજેન્ડ એક્ટર મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેજગતમાં યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. તેમને આ એવોર્ડ 8 ઓક્ટોબર 2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડના સમારોહમાં એનાયત કરાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને આ એવોર્ડથી સન્માનિત કરાયાની જાહેરાત કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ