બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. મુંબઈ ની પી.ડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલીલ પારકરે આ બાબતે માહિતી આપી છે. દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ICUમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે 7:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.