ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવા આવે છે. ભારતીય ટીમ એક સમસ્યાથી ઝઝૂમી રહી છે. ટીમના ખેલાડીઓ વારંવાર ઈજા ગ્રસ્ત થઇ રહ્યા છે. સૌથી સારા સમાચાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે છે કે મહેન્દ્રસિંહ ધોની સંપૂર્ણ ફીટ થઇ ગયો છે, અત્રે નોંધનીય છે કે ICC વર્લ્ડ કપ-2019માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અંગૂઠામાંથી લોહી નીકળતું દેખાઈ રહ્યું હતું. ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોની ખૂબ જ ચિંતા વધી હતી.