જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં સતત તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોની તાજેતરની સ્થિતિને ખતરનાક ગણાવી છે. શુક્રવારે ટ્રમ્પે કહ્યું હતું કે, 'તેમની સરકાર બંને દેશોના સંપર્કમાં છે અને તેમને આશા છે કે કાશ્મીર ઘાટીમાં અશાંતિની સ્થિતિ ટૂંક સમયમાં જ ખત્મ થઇ જશે. ભારત ઇચ્છે છે કે કડક એક્શન લેવામાં આવે.'