માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે (Twitter Blue Tick) ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના (Venkaiah Naidu) અંગત ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક હટાવી દીધી હતી પરંતુ થોડા સમયમાં ફરીથી વેરિફાઇ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિની કચેરીએ આ માહિતી આપી હતી. જોકે, સંઘનાં (RSS) પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જૌશી (સુરેશ જોશી), પૂર્વ સરકાર્યવાહ સુરેશ સોની અને સર કાર્યવાહ અરુણ કુમારનાં એકાઉન્ટને ટ્વિટરે અનવેરિફાઇડ કરી દીધા છે.