Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાનો સૌથી મોટો તેલનો ભંડાર હોવા છતાં વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિને કારણે લોકો વેનેઝુએલા છોડીને પાડોશી દેશ કોલંબિયા જઈ રહ્યાં છે. વેનેઝુએલામાં એવી પરિસ્થિતિ છે કે એક બ્રેડ હજારો રૂપિયામાં વહેંચાઈ રહી છે. એક લિટર દૂધ માટે 80 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે. અહીંયાની સરકારે વિશ્વ સમક્ષ મદદ માટે હાથ લંબાવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ