Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં રાજ્યના વીજળી વિભાગની બેદરકારી સામે આવી છે. મહારાષ્ટ્ર રાજ્યના ઈલેક્ટ્રિસિટી બોર્ડે ઔરંગાબાદના ભારતનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવનારા નગન્નાથ નેહાજી શેલ્કેને વિભાગ તરફથી શરતચૂકને કારણે 8.65 લાખ રૂપિયાનું (એપ્રિલ મહિના માટે) લાઈટ બિલ મોકલી દેવાયું હતું. રજૂઆત કરવા છતાં બિલ ભરવાનો આગ્રહ રખાતા આખરે આ વેપારીએ આપઘાત કરી લેતા વિવાદ સર્જાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ