બાગાયતી ઉત્પાદનો (ફળો તથા શાકભાજી)ની નિકાસમાં ભારત ભારે પગપેસારો કરી રહ્યું છે. ગ્રાહકોને તેમની આવશ્યકતા પ્રમાણે માલ પહોંચાડવાના અભિગમ અને ક્વોલિટીમાં સુધારાને પરિણામે ભારતની બાગાયતી નિકાસમાં વધારો જોવા મળ્યો છે. એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા) દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પર નજર નાખતા જણાય છે કે, દેશના તાજા ફળોની નિકાસ એપ્રિલથી ફેબુ્રઆરી ૨૦૧૬-૧૭ના ગાળામાં વોલ્યુમની દ્રષ્ટિએ ૨૧ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૧૭.૫૦ ટકા જેટલી ઊંચી રહી છે.