Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાજસ્થાન સરકારે 8 નવે. નોટબંધીના દિવસે તેની ઉજવણીના ભાગરૂપે 50 હજાર લોકો એક જ સ્થળે એકત્ર થઇને રાષ્ટ્રગીત ગાશે. જયપુરના સ્ટેડિયમમાં આયોજિત આ અનોખા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વસુધંરા રાજે પોતે પણ હાજર રહેશે. 400 શાળાઓના બાળકોને રાષ્ટ્રગીત ગાવા માટે સ્ટેડિયમમાં હાજર રખાશે. બે કલાકના આ કાર્યક્રમમાં બોલીવુડના જાણીતા સંગીતકાર કલ્યાણજી-આનંદજીના આનંદજી પોતાની સંગીત પાર્ટી લઇને આવશે. અને વિવિધ રાષ્ટ્ર ભક્તિના ગીતો ગવડાવશે. બે કલાકના આ કાર્યક્રમમાં યોગ પણ કરાવાશે. ભાજપમાં રાજેના આ કાર્યક્રમની ભારે પ્રશંસા થઇ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ