કોરોનાની મહામારી વચ્ચે બોલીવૂડમાં ફિલ્મોનુ શૂટિંગ શરુ થઈ ગયુ છે અને સ્ટાર્સ પણ કામમાં વ્યસ્ત થઈ ગયા છે.
જોકે કોરોનાએ આ વખતે ફિલ્મના સેટ પર એન્ટ્રી મારી છે.ધમધોકાર રીતે ચાલી રહેલા ફિલ્મોના શૂટિંગ વચ્ચે એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહેલા વરુણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર કોરોના પોઝિટિવ થતા ફિલ્મનુ શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે.