વલસાડના જાણીતા વૃદાંવન સ્ટુડિયોમાં મોડી સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોત જોતામાં ધાર્મિક સિરીયલોના સેટ બળીને ખાખ થઈ ગયા છે. આગની ઘટના વાયુવેગે લોકો સુધી પહોંચતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટુડિયોની ભીષણ આગ 1 કિમી દૂરથી પણ દેખાતી હતી.