મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનો ટિક ટોક વીડિયો સામે આવ્યા બાદ અન્ય પોલીસ કર્મચારીઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ અરૂણ મિશ્રાનો વીડિયો વાઈરલ થતા પોલીસ કમિશરે તેમની બદલી ટ્રાફિક શાખામાં કરી દીધી છે.