વડોદરાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વાર જાહેર જીવનમાં દાદાગીરી કરી છે. આ દાદાગીરી તેમણે પોતાની પાર્ટી સામે નહીં પરંતુ મીડિયા સામે જિલ્લા વહિવટી કચેરીએ કરી છે. સેવાસદન ખાતે આવેલા મધુ શ્રીવાસ્તવે દીકરાની અપક્ષ ઉમેદવારી અંગે ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતું તો સાથે જ સવાલ પૂછનારા પત્રકરારોને ઠોકાવી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ભાજપ પ્રમુખ પાટીલે મધુ શ્રીવાસ્તવ જો દીકરા માટે પ્રચાર કરે તો કાર્યવાહી કરવાના સંકેતો આપ્યા હતા. જોકે, આ બધી ગડમથલના વચ્ચે મધુ શ્રીવાસ્તવના દીકરાનું કોર્પોરેટર બનવાનું સ્વપ્ન ચકનાચુર થયું છે.