વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ તો વહેલી સવારે જ મતદાન કર્યું હતું. તે જ રીતે બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિરના સંતોએ વહેલી સવારે અટલાદરા મંદિર નજીકના બાબાજી પૂરા પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કર્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણી દરમિયાન 54 ટકા મતદાન થયું હતું. તેનાથી વધારે આ વખતે મતદાન થાય તેના માટેના પ્રયત્નો વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા થઇ રહ્યા છે પરંતુ કોરોના મહામારી વચ્ચે મતદાન ઓછું થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.