સુરત અને વડોદરામાં NRC અને CAB બિલને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરામાં નાગરિકતા કાયદાના વિરોધને લઇ લખાણ લખવાના મામલે પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ ભવનની દીવાલ અને જાહેર જગ્યાએ વિરોધ કરતા લખાણો લખાયા હતા. જેને લઇ રાવપુરા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. તો સુરતમાં વર્ષેટાઇલ માઈનોરોટીસ દ્વારા વિરોધ કરાયો છે. સુરત કલેકટરને આવેદનપત્ર આપાયું છે. તેમજ બિલ બિલ પાછું ખેંચવા રજુઆત કરાઈ છે.