સુરત, અમદાવાદ અને રાજકોટ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. વડોદરામાં વધુ ને વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આવામાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (madhu srivastava) ને કોરોના નીકળ્યો છે. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.