રાજ્યના મોટા ભાગના જીલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મેઘરાજાએ આજે વડોદરા શહેર તેમજ જિલ્લામાં જમાવટ કરી છે. વડોદરા શહેરમાં 4 કલાકમાં જ 10 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ હતી. આ વરસાદને પગલે આવતીકાલે(1 ઓગસ્ટે) ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ વડોદરા જતી 4 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.