Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના વડોદરાના છાળી જકાતનાકા પાસે અચાનક એક બિલ્ડિંગ તુટી પડતા 7થી વધુ લોકો દટાયા અને 1 ના મોટની આશંકા સેવાઇ રહી છે. મહત્વનું છે કે આ બિલ્ડીંગને પહેલા જ ખાલી કરી દેવામાં આવી હતી અને આ ઘટના સમયે એલ એન્ડ ટી દ્રારા બિલ્ડીંગને ખાલી કરાવ્યા બાદ તોડવાની કારગીરી ચાલી રહી હતી. પણ આ કામ દરમ્યાન બિલ્ડીંગ અચાનક જ ધરાશાયી થઇ ગયું હતું. જેથી 1 સુપરવાઇઝર સહિત 7 થી વધુ લોકો દટાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ