રાજ્યમાં વડોદરાની સર સયાજીરાવ હૉસ્પિટલના (Vadodara SSG Hospital fire) આઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હૉસ્પિટલના કોવિડ વોર્ડના આઈસીયુ2મા (Fire in ICU of SSG Hospital) આગની ઘટના સામે આવી છે. આગની ઘટના સામે આવતા જ નાસભાગ મચી ગઈ હતી. જોકે, ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આગની જાણ થતા જ લાશ્કરોનો કાફલો એસએસજી પહોંચી ગયો હતો. વડોદરાના કાલાઘોડા સર્કલથી ગોત્રીમાં આવેલા અન્ય કોવિડ (Gotri covid hospital) હૉસ્પિટલ વચ્ચે 4.6 કિલોમીટરનું અંતર હતું જેને જીવના જોખમે લઈ જવામાં આવ્યા હતા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં 150 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ધટના થઇ હતી. બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે તમામ દર્દીઓને ગોત્રી મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા