-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાર્મિક દ્રષ્ટિએ એક મહત્વની જાહેરાત કરતા કહ્યું કે પ્રસિધ્ધ સ્વામિનારાયણ તીર્થ ધામ વડતાલનો ગુજરાતના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પરિણામે પવિત્ર યાત્રા ધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારિકા, પાલીતાણા જેમ હવે વડતાલનો પણ પવિત્ર યાત્રા ધામ બોર્ડ અંતર્ગત વિકાસ થશે.