કોરોનાના સંક્રમણ કાળ વચ્ચે ભલે વિશ્વને તેની સારવારની વેક્સિનને લઈને સમાચાર સારા લાગ્યા હોય, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એકવાર ફરી તેને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOના ચીફ ટ્રેડ્રોસ એડહાનોમે પોતાની ચેતવણીમા કહ્યુ કે, ભલે કોરોનાની કોઈ વેક્સિન બનાવી લેવામાં આવે, પરંતુ તે માત્ર સંપૂર્ણ મહામારીને ખતમ કરી શકશે નહીં.
WHOના ચીફ ટેડ્રોસ એડહાનોમે કહ્યુ કે, ભલે વિશ્વમાં કોઈપણ વેક્સિન બનાવી લેવામાં આવે, પરંતુ તે એકમાત્ર કોરોનાની મહામારીને રોકી શકશે નહીં. ટેડ્રોસે કહ્યુ કે, આપણે વેક્સિન તે બધી રીતોની સાથે ઉપયોગમાં લાવવી પડશે, જેનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે. પરંતુ એવું નથી કે વેક્સિનમાં આવ્યા બાદ બધી ટ્રીટમેન્ટ સિસ્ટમને રિપ્લેસ કરી દેવામાં આવે, જેનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે.