સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાળકો પર નોવાવેક્સ રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાળકો પર કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ્સ આવતા મહિના એટલે કે જુલાઈથી શરૂ કરી શકે છે. જો કે બાળકો પર ક્લિનિકલ ટ્રાયલમાં માટેની આ ચોથી રસી હશે. આ અગાઉ બાળકો અન્ય 3 રસીઓના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યાં છે. સીરમને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં તે ‘કોવાવેક્સ’ નામથી દેશમાં નોવાવેકસનું રસીકરણ શરૂ કરી શકશે.