ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતની કોરોના વેક્સીનનો દુનિયનભરનો ડંકો છું. આ સાથે જ જણાવ્યું હતું કે, ભારત આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે. અમે આ વેકસીન પાડોશી દેશોને પણ આપી છે. અમે કોઈ ને દુઃખ નથી આપ્યું પણ બીજા ના દુઃખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ.આ જ નવા ભારત છે.વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરનો દુનિયાને લાભ મળે છે.સવુધૈવ કુટુંબકમ નો લાભ આપીએ છીએ. દુનિયાના દેશો ભારતને ધન્યવાદ કરે છે.