સુરતમાં કોરોના વાઈરસનાં કહેર વચ્ચે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સુરતમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. વેક્સિનનો જથ્થો ખુટી પડવાનાં કારણે આજે વેક્સિનેશન ડ્રાઈવ આજે બંધ રાખવામાં આવશે. આવતીકાલથી ડ્રાઈવ ફરી શરૂ થઈ જશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.
સુરત રાજ્યનું સૌથી સંક્રમિત શહેર બની ચૂક્યું છે. શહેર-જિલ્લામાં રોજેરોજ પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોકે સંક્રમણ રોકવા તંત્ર યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યું છે ત્યારે સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ પર નજર કરીએ તો કોવિડ હોસ્પિટલમાં કુલ 5,222 બેડની વ્યવસ્થા છે.