ભારત સરકાર અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદિવ અને મોરેશિયસને કોરોના વેક્સિનના ૧ કરોડ ડોઝ દાનમાં આપશે. ભારત સરકાર બુધવારે ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના વધુ ૪૫ લાખ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપશે. આ ૪૫ લાખ ડોઝમાંથી આઠ લાખ ડોઝ મોરેશિયસ, ફિલિપાઇન્સ અને મ્યાંમાર જેવા મિત્ર દેશોને મિત્રતાના ભાગરૂપે ડોનેશન પેટે મોકલી અપાશે. ભારત બાયોટેકે આ ઓર્ડર માટે લેટર ઓફ કમ્ફર્ટ સરકારને સોંપી દીધો છે. હવે સરકારનો ઓર્ડર મળતાં જ જથ્થો મોકલી અપાશે.