Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કડક પ્રતિબંધો વચ્ચે ગુજરાતમાંથી કોરોનાની બીજી લહેરના (corona second wave) વળતા પાણી થઈ રહ્યા છે. ધીમે ધીમે કોરોના વાયરન કેસ (coronavirus case) ગુજરાતમાંથી (Gujarat) ઘટી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં કોરોના રસીકરણ (corona vaccination) પણ તેજ કરવા માટે મુખ્યમંત્રીએ (cm rupani) જાહેરાત કરી છે. અને ગુજરાતમાં તમામ જિલ્લામાં રસીકરણ શરૂ કરવામાં આવશે. આમ રાજ્યના 1200 કેન્દ્રો ઉપર કોરોના રસી આપવામાં આવશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં નવા 1207 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સાથે 3018 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર 95.78 ટકા છે.
આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેક્સીનની કામગીરી શરુ થશેઃ આ ઉપરાંત મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં બે ભાગમાં વેક્સીનેશન લગાવીએ છીએ અને આવતી કાલે શુક્રવારથી તમામ જિલ્લામાં વેક્સીનની કામગીરી કરવામાં આવશે. આ પહેલા 10 જીલ્લામાં લગાવવામાં આવતી હતી. 1200 કેન્દ્રમાં પણ વેક્સીનેશ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના 18 લાખથી વધુ યુવાનોને વેક્સીન આપી દીધી છે. સાથે સાથે એસએમએસ કરીને યુવાનોને જાણ કરવામાં આવશે. રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ