ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે કોરોનાના કહેર પણ વધી રહ્યો છે. ત્યારે આજથી દેશ સાથે રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. આ અભિયાન હેઠળ રાજ્યમાં 15થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના આયોજન પ્રમાણે, 3500 સેન્ટર પર રસી આપવા માટેનું આયોજન કરાયું છે. બાળકોને રસી આપવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ઓન ધ સાઇટ પણ રજીસ્ટ્રેશન કરી શકાશે.
મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટેની રસી ઝાયકો-ડીને 20 ઓગસ્ટના રોજ મંજૂરી આપવામાં આવી છે જેમાં 12 વર્ષથી વધુની વયના બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં દેશના અલગ અલગ જગ્યાએ બાળકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઝાયડસની ઝાયકો-ડી બાળકોની રસીને મંજૂરી આપવામાં આવી હતી.