કોરોનાની રસીને લઇને અનેક વહેમ અને ચર્ચાઓ છે. એવામાં એનટીએજી પેનલે સલાહ આપી છે કે જે લોકો કોરોનાથી સાજા થઇ જાય તેઓએ છ મહિના બાદ કોરોનાની રસી લેવી જોઇએ. સાથે જ રસીના બે ડોઝ વચ્ચેના ગેપને વધારીને 12થી 16 સપ્તાહ કરવા જોઇએ. આ ઉપરાંત પેનલે એમ પણ કહ્યું છે કે ગર્ભવતી મહિલાઓ પણ કોરોનાની રસી લઇ શકે છે.