ભારતમાં કોરોના વાઇરસના કેસો ફરી ઝડપથી વધવા લાગ્યા છે. એવામાં હવે બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. હાલ 15થી 18 વર્ષના લોકોને રસી અપાઇ રહી છે જ્યારે હવે આગામી માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના લોકોને પણ રસી આપવામાં આવશે તેમ નીતી આયોગના ચેરમેન ડો. એન કે અરોરાએ જણાવ્યું હતું.
અરોરાએ કહ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં 15થી 18 વર્ષનાને રસી આપવાનં9 કામ પૂર્ણ થઇ જશે પછી 12થી 14 વર્ષનાને પણ રસી આપવાનું શરૂ કરાશે. બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસના નવા 2.58 લાખ કેસો સામે આવ્યા હતા. જ્યારે 24 કલાકમાં વધુ 385 લોકોનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.