દેશમાં દરરોજ જોવા મળતાં કોરોના સંક્રમણનાં કેસ વચ્ચે એક મોટા સમાચાર આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ કહ્યું કે, ભારત માં કદાચ કોરોના મહામારીનો સૌથી ખરાબ સમય પૂર્ણ થઇ ગયો છે. ડૉ હર્ષવર્ધને આશા જતાવી છે કે, જાન્યુઆરીમાં કોઇપણ અઠવાડિયાથી ભારત તેનાં નાગરિકોને વેક્સીન (Corona Vaccine) આપવાની શરૂ કરશે.
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતમાં કોરોના વેક્સીન અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારત વેક્સીન તૈયાર કરવા અને રિસર્ચમાં હમેશાંથી આગળ રહ્યું છે. વેક્સીનની સુરક્ષા અને અસર અંગે વૈજ્ઞાનિકો કોઇ પણ પ્રકારે કોઇ જ રિસ્ક લેવા માંગતા નથી. અમારા વૈર્નિકો કોરોના વેક્સીન અંગે ખુબજ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી આંકડાનું અધ્યયન કરી રહ્યાં છે.