ભારતમાં શનિવાર એટલે કે એક જાન્યુઆરીથી 15થી 18 વયજૂથના બાળકો માટે કોવિડ-19 રસીકરણ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાય છે. સરકારે કહ્યુ છે કે બાળકોના રસીકરણ માટે વૉક-ઈન અને ઑનલાઈન રજિસ્ટ્રેશન બંને સુવિધા ઉપલબ્ધ હશે. દેશમાં 3 જાન્યુઆરી, 2022થી કોરોના સામે 15-18 વયજૂથના બાળકોને કોોરના વેક્સીનનો ડોઝ મળવાનો શરુ થઈ જશે.