દેશમાં કોરોનાની ત્રીજી લહેર સામે બચાવ માટેનો એક માત્ર વિકલ્પ હાલમાં તો વેક્સીન જ લાગી રહ્યો છે પણ વેક્સીન સપ્લાયમાં તકલીફો આવી રહી હોવાથી ઘણી જગ્યાએ વેક્સીનેશનની કામગીરી બંધ છે.
દેશના મોટાભાગના રાજ્યો વેક્સીનની અછત સામે ઝઝૂમી રહ્યા છે તો ઓરિસ્સામાં કેટલાક કેન્દ્રો પર વેક્સીનના અભાવે તોડફોડના અહેવાલો પણ સામે આવ્યા છે.