વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોના રસીકરણ અભિયાનના બીજા રાઉન્ડમાં રસી મુકાવે તેવી સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મળેલી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, રસીકરણના હવે બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વયના રાજકીય નેતાઓને કોરોનાની રસી અપાશે. હાલ કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે જેમાં ૧ કરોડ આરોગ્ય કર્મચારી અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવાનો પ્રારંભ કરાયો છે.