WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે, 'ઓમિક્રૉન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ આના માટે પરેશાન થવાની જરુર નથી. ખૂબ જ વધુ સાવધાની રાખવા અને સાવચેત રહેવાની જરુર છે. નવા વેરિઅંટ સામે માત્ર વેક્સીનેશન જ એકમાત્ર પ્રભાવી હથિયાર છે માટે વહેલી તકે રસી લગાવો કારણ કે હાલમાં ભલે કેસ વધી રહ્યા છે પરંતુ તે રસીના કારણે ગંભીર રુપમાં નથી ફેરવાઈ રહ્યા.'