આજે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ હતુ કે, છેલ્લા 6 દિવસમાં 10 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ છે અને આ કામગીરીમાં ભારતે અમેરિકા અને બ્રિટનને પણ પાછળ મુકી દીધુ છે.દેશમાં રસીકરણ અભિયાન શરુ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 16 લાખ લોકોને રસી અપાઈ ચુકી છે.10 લાખ લોકોને રસી આપવાનો આંકડો પાર કરવામાં બ્રિટનને 18 અને અમેરિકાને 10 દિવસનો સમય લાગ્યો હતો.