ગુજરાત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો શાળામાં નવરાત્રીમાં વેકેશન આપવામાં આવે અને દિવાળીનું વેકેશન ટુંકાવવામાં આવ્યું હતું. પરંતુ સરકારે અક વખતે ફેરફાર કર્યો છે. નવરાત્રીનું વેકેશન નહીં મળે. ગત નવરાત્રીએ સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું. ગતવર્ષે સરકારનાં નિર્ણય બાદ પણ અનેક શાળાઓએ નવરાત્રી દરમિયાન શૈક્ષણિક કાર્ય રાબેતા પ્રમાણે ચલાવ્યો હતો. જે શાળાઓમાં વેકેશન આપવામાં આવ્યું હતું ત્યાંનાં વાલીઓએ પણ વિરોધ કર્યો હતો કારણ કે નવરાત્રી વેકેશન બાદ જ પરીક્ષાઓ શરૂ થતી હતી. જેના કારણે પરિવાર અને બાળકો બંન્ને નવરાત્રી યોગ્ય રીતે ઉજવી શકતા ન હતાં.