દિલ્હી (Delhi) પોલીસે (Police) દેશની આંતરિક સુરક્ષા (Security) માટે ખતરો બની ગયેલા લોકોની ઓળખ ઝડપી કરી છે. અત્યાર સુધીની કવાયતમાં 400થી વધુ લોકો (above 400 people) એવા છે જેમના પર શંકાની તલવાર લટકી રહી છે. તેમની સાચી ઓળખ શું છે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે અને પછી તેમને તેમના યોગ્ય સ્થાને લઈ જવાના પ્રયાસો પૂર્ણ કરવામાં આવશે.