કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે ઉત્તરાખંડમાં રવિવારે ઋષિ ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે એક સુરંગમાં ફસાયેલા, NTPCના નિર્માણધીન પ્રોજેક્ટના લગભગ 35 જેટલા કર્મીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધસ્તરે ચાલુ છે. આ અકસ્માતમાં એક અન્ય સુરંગમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત બહાર કાઢી ચૂકાયા છે.